ચાલવું એ ખૂબ જ સારી કસરત માનવામાં આવે છે. ચાલવાના ઘણા ફાયદા છે, તો તમે જોયું જ હશે કે ઘણા ચાલવાનું પસંદ કરે છે
ચાલવાથી વજન ઓછું થાય છે, મન હળવું રહે છે, શારીરિક રીતે સક્રિય રહે છે, રક્ત પરિભ્રમણ બરાબર થાય છે વગેરે
કેટલાક લોકો બહુ ઓછું ચાલે છે, આના કારણે શારીરિક પ્રવૃત્તિ ઓછી થાય છે અને આવનારા સમયમાં ઘણી બીમારીઓનું જોખમ પણ વધી શકે છે
Physical Activity Guidelines for Americans અનુસાર, ઉંમર મુજબ દરેક વ્યક્તિએ ચાલવા પર ધ્યાન આપવું આવશ્યક છે
ઉંમરના હિસાબે, વ્યક્તિએ કેટલા સ્ટેપ ચાલવા જોઈએ, તે વિશે જાણો આગળની સ્લાઈડ્સમાં
18 વર્ષથી વધુના લોકો એ પણ દર અઠવાડિયે 150 થી 300 મિનિટની કસરત કરવી જોઈએ
60 અને તેથી વધુ વયના પુખ્ત વયના લોકો દરરોજ 6,000 થી 8,000 પગલાં ચાલવાથી થાય છે સૌથી વધુ શારીરિક લાભ
જો તમે ભલામણ કરેલ ડેઈલી સ્ટેપ કરતાં વધુ ચાલશો, તો તમે તંદુરસ્ત જીવન જીવો છો અને બીમાર થવાનું જોખમ પણ ઘટે છે
આ બિમારીઓમાં ભૂલથી પણ ના ખાવું જોઈએ દહીં, થઈ શકે છે હેલ્થ પ્રોબ્લમ
અહીં ક્લિક કરો