દહીં આમ તો આપણી હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે પણ અમુક એવી બિમારી જેવા તેના ન ખાવા પર ભાર મુકવામાં આવે છે

દહીંમાં રહેલા ગુડ બેક્ટેરિયા હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે પણ આ જ બેક્ટેરિયા ઘણી બિમારીમાં હેલ્થની સમસ્યા સર્જે છે

કહેવાય છે દહીં ખાવાથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે અને તેમા પ્રોટિનની માત્રા પણ ભરપૂર હોય છે

પણ કેટલીક કન્ડિશનમાં દહી શરીરને નુકસાન પહોચાડે છે, ત્યારે ચાલો જાણીએ કે ક્યારે દહીં ના ખાવુ જોઈએ

એલર્જી વાળા લોકો કે જેમને બેવડી સિઝનના કારણે અનેક એલર્જી સબંધીત બિમારીઓ થાય છે તેમણે દહીં ના ખાવુ જોઈએ

જે લોકોને એસિડીટી અને પાંચનની સમસ્યા હોય તેમણે પણ દહીંના બદલે છાશનો ઉપયોગ કરવો જોઈએ કારણકે દહીના બેક્ટેરિયા એસિડીટી વધારી શકે છે

ઢીંચણમાં દૂખાવો કે હાથ પગ ફુલી જવાની સમસ્યા રહેતી હોય તેમણે પણ દહીં ના ખાવું જોઈએ

જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે પણ દહીં ના ખાવુ જોઈએ

આંખોના રોગના પણ છે અલગ અલગ ટાઈપ, આ રીતે જાણો અને કરો ઉપચાર