ફોર્બ્સે ભારતની સૌથી અમીર મહિલાઓની યાદી જાહેર કરી

15 ઓક્ટોબર 2023

Pic Credit- Social Media

જિંદાલ ગ્રૂપના અધ્યક્ષ સાવિત્રી જિંદાલનું નામ ટોપ પર

તેમની કુલ સંપત્તિ 24 અબજ ડોલર

રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલાનું નામ બીજા નંબર પર

તેમની કુલ સંપત્તિ 7 અબજ ડોલર

હેવેલ્સ ઈન્ડિયાના MD અનિલ ગુપ્તાની માતા વિનોદ ગુપ્તા ત્રીજા સ્થાને

તેમની કુલ સંપત્તિ 6.70 અબજ ડોલર

લેન્ડમાર્ક ગ્રૂપના ચેરમેન અને સીઈઓ રેણુકા જગતિયાણી યાદીમાં ચોથા નંબર પર

તેમની કુલ સંપત્તિ 4.80 અબજ ડોલર

યુએસવી ઈન્ડિયા ફાર્મા કંપનીના ચેરમેન લીના તિવારી પાંચમાં સ્થાને

તેમની કુલ સંપત્તિ 4.75 અબજ ડોલર

RBIની બેઠક પહેલા 5 બેંકે ફિક્સ ડિપોઝીટના વ્યાજદરોમાં કર્યો ફેરફાર