25 Oct 2023

ઉંમર પ્રમાણે દરરોજ કેટલા કલાકની ઊંઘ યોગ્ય છે?

Pic credit - Freepik

માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે દરરોજ સારી અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે, પરંતુ કેટલા કલાક લેવી જરૂરી?

સારી ઊંઘ જરૂરી છે

ઊંઘ અને સ્વાસ્થ્ય એકબીજા સાથે ઊંડો સંબંધ ધરાવે છે. એ પણ જાણી લો કે તમારે તમારી ઉંમર પ્રમાણે કેટલા કલાક સૂવું જોઈએ.

તમારે કેટલા કલાક સૂવું જોઈએ?

નાના બાળકોને વધુ ઊંઘની જરૂર હોય છે. કારણ કે આ સમયગાળા દરમિયાન તેમનો વિકાસ ઝડપથી થાય છે, આવી સ્થિતિમાં બાળક માટે 11 થી 15 કલાકની ઊંઘ સારી રહે છે.

3 થી 11 મહિનાનું બાળક

જ્યારે બાળક એક વર્ષનું થાય અને ત્રણ વર્ષથી ઓછું હોય, તો તેના માટે 12 થી 14 કલાકની ઊંઘને આદર્શ ગણવામાં આવે છે.

12 થી 35 મહિનાનું બાળક

જ્યારે બાળક ત્રણ વર્ષનું થાય અને 6 વર્ષનું થાય ત્યાં સુધી તે 11 થી 13 કલાક ઊંઘી શકે છે. જ્યારે 6 થી 10 વર્ષની વય વચ્ચે 10 થી 11 કલાકની ઊંઘ આદર્શ છે.

3 થી 6 વર્ષની ઉંમર

કિશોરો અને 11 થી 18 વર્ષની વયના યુવાન માટે 9 કલાકની ઊંઘ પૂરતી છે.

11 થી 18 વર્ષની ઉંમર સુધી

 18 વર્ષની ઉંમરથી પુખ્તાવસ્થા સુધી 8 કલાકની ઊંઘ સારી છે. 

સારી ઊંઘ જરૂરી છે

રાત્રે સુતી વખતે ટીવી અને મોબાઈલથી દૂર રહેવું એ જરૂરી છે. જેનાથી તમારી ઊંઘને ખલેલ ન પહોંચે.

ફોન-ટીવી

મૂળા સાથે તમે આ વસ્તુનું સેવન કરશો તો  પડશે ભારે