22/10/2023
મૂળા સાથે તમે આ વસ્તુનું સેવન કરશો તો પડશે ભારે
Pic Credit- Social Media
મૂળા ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાયછે.
શિયાળાની ઋતુમાં લોકો મૂળા ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે.
મૂળામાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોવાથી તેનુ સેવન લાભકારક છે.
મૂળા અને કારેલાને એક સાથે ખાવાથી કબજિયાત અને એસિડીટિની સમસ્યા થઈ શકે છે.
દૂધ સાથે મૂળાનું સેવન કરવાથી પેટમાં રિએક્શન થઈ શકે છે.
કાકડી, ટમાટર સાથે મૂળાનું સેવન કરવાથી લોહીની ઉણપ થઈ શકે છે.
સંતરા અને મૂળાને સાથે ખાવામાં આવે તો પેટ સબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે.
વધુ પ્રમાણમાં મૂળા ખાવાથી ગેસની સમસ્યા થાય છે.
સાકર ખાવાથી શરીરને થાય છે અનેક ફાયદા
અહિં ક્લિક કરો