7 october 2025 

પૃથ્વીથી કેટલો દૂર છે ચંદ્ર?

Pic credit - wHISK

જ્યારે પણ પૃથ્વીથી ચંદ્ર પર રોકેટ લોન્ચ થાય છે, ત્યારે ત્યાં પહોંચવામાં એક દિવસથી લઈને એક મહિના સુધીનો સમય લાગે છે.

Pic credit - wHISK

થોડા દિવસ પહેલા જ ISRO એ ચંદ્રયાન મિશન લોન્ચ કરવાની જાહેરાત કરી.

Pic credit - wHISK

આ મિશન LVM3 રોકેટનો ઉપયોગ કરીને બે યાન લોન્ચ કરશે.

Pic credit - wHISK

પરંતુ શું તમે જાણો છો કે ચંદ્ર પૃથ્વીથી કેટલો દૂર છે?

Pic credit - wHISK

ચંદ્રનું પૃથ્વીથી અંતર આશરે 3,84,400 કિલોમીટર છે.

Pic credit - wHISK

છેલ્લા ચંદ્રયાન 3 મિશનને ચંદ્ર સુધી પહોંચવામાં 40 દિવસ લાગ્યા હતા.

Pic credit - wHISK

સૂર્ય અને અન્ય ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળને કારણે ચંદ્રનું પૃથ્વીથી અંતર સતત બદલાતું રહે છે, આથી પૃથ્વીથી ચંદ્રના અંતર એક સરખુ ક્યારેય રહેતુ નથી

Pic credit - wHISK

ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે. તે લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં રચાયો હોવાનું માનવામાં આવે છે

Pic credit - wHISK