દાઉદ ઇબ્રાહિમ હાલમાં કેવો દેખાય છે તે AIએ જણાવ્યુ

21/12/2023

તાજેતરમાં જ દાઉદ ઇબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર અપાયાના હતા સમાચાર

બાદમાં ગુપ્તચર સૂત્રોએ આ વાતને નકારી કાઢી હતી

સૌ કોઇને જીજ્ઞાસા છે કે હાલમાં દાઉદ ઇબ્રાહિમ કેવો લાગતો હશે

દાઉદના કેટલાક જ ફોટા મીડિયા સમક્ષ હાલમાં છે હાજર

દાઉદના ગણ્યા ગાંઠ્યા ફોટા જ તેના સંબંધિત સમાચારોમાં દર વખતે દેખાય છે

તેની કેટલીક તસવીરો AIની મદદથી જનરેટ કરવામાં આવી

સ્વાસ્થ્ય અને ઉંમરના આધારે  AIએ દાઉદની કેટલીક તસવીરો જનરેટ કરી

દાઉદના સફેદ વાળ અને કરચલીવાળી સ્કીન ધરાવતા ફોટોઝ જોવા મળ્યા

દરરોજ હજારો લોકો પ્લેનમાં મુસાફરી કરે છે

20/12/2023

Image - Freepik