ભારત કેવી રીતે બન્યુ INDIA, જાણો ભારતના બીજા કેટલા છે નામ?
06 SEPT 2023
ભારતનું નામ ભારત પડતા પહેલા એક નહીં અનેક નામ હતા
જેમાં ભારતના પહેલા ભારતવર્ષ , આર્યાવર્ત, હિન્દુસ્તાન સહિત નામ હતા
સૌથી જૂનું નામ આર્યાવર્ત હતુ અહી પહેલા આર્યો રહેતા જેના કારણે આ નામ મળ્યું
જે બાદ હસ્તિનાપુરના રાજા દુષ્યંત અને રાની શકુંતલાના પુત્ર ભરતના નામ પર દેશનુ નામ ભારત પડ્યુ
ભારતનો ઈતિહાસ સિંધુ ઘાટી સાથે જોડાયેલો હતો જેના કારણે સિંધુથી હિન્દૂ પણ નામ પડ્યુ
સિંધુ નદીના કિનારે વસેલુ હોવાથી તેને હિન્દુસ્તાન પણ નામ અપાયુ
જે બાદ સિંધુને અગ્રેજીમાં ઈન્ડસ કહેવામાં આવતુ જેનાથી ઈન્ડિયા નામ પડયું
વિશ્વનો એક એવો દેશ, જેની ત્રણ રાજધાની છે
અહીં ક્લિક કરો