05/09/2023

વિશ્વનો એક એવો દેશ, જેની ત્રણ રાજધાની છે

Pic credit - flickr

દરેક દેશની રાજધાની હોય છે, જેમ કે ભારતની રાજધાની નવી દિલ્હી છે

Pic credit - Britannica

વિશ્વમાં "દક્ષિણ આફ્રિકા" એકમાત્ર એવો દેશ છે જેની ત્રણ રાજધાની છે

Pic credit - expatica

કેટલાક દેશોની બે રાજધાની છે, પરંતુ દક્ષિણ આફ્રિકાની ત્રણ રાજધાની છે

Pic credit - tripadvisor

દક્ષિણ આફ્રિકાની ત્રણ રાજધાની કેપ ટાઉન, પ્રિટોરિયા અને બ્લોમફોન્ટેન છે

Pic credit - Britannica

ત્રણેય રાજધાની પોતપોતાની અનોખી રીતે મહત્વની છે

Pic credit - Goway travel

પ્રથમ રાજધાની કેપ ટાઉન છે, જે દક્ષિણ આફ્રિકાની Legislative Capital છે

Pic credit - travel tringle

બીજી રાજધાની પ્રિટોરિયા છે, જે દક્ષિણ આફ્રિકાની Executive Capital છે

Pic credit - adobe stock

ત્રીજી રાજધાની બ્લોમફોન્ટેન છે, જે દક્ષિણ આફ્રિકાની Judicial Capital છે

Pic credit - adobe stock

ચોમાસા દરમિયાન કે પછી રાજસ્થાનના ઘણા વિસ્તારો લીલાછમ દેખાવા લાગે છે