07 Nov 2023

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા બનશે ચેમ્પિયન ? જાણો કારણ 

PC - Social Media 

ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ તમામ મેચ જીતી રહી છે

ફેન્સને આશા છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ વખતે વન ડે વર્લ્ડ કપ ટ્રોફી પણ ઉપાડશે જ

વર્લ્ડ કપમાં સતત જીતની સાથે વધુ કેટલીક ઘટના ભારતની વર્લ્ડ કપ 2023 જીતવાના દાવાને વધુ પ્રબળ બનાવી રહી છે

છેલ્લા 13 વર્ષથી વર્લ્ડ કપમાં યજમાન દેશના કેપ્ટન ટ્રોફી ઉપાડી રહ્યા છે

વિજેતા વર્ષ 2011 : ટીમ ઈન્ડિયા, વર્ષ 2015 : ટીમ ઓસ્ટ્રેલિયા, વર્ષ 2019 : ટીમ ઈંગ્લેન્ડ 

વર્ષ 1975 થી 2007 સુધીના વર્લ્ડ કપમાં કોઈ યજમાન દેશની ટીમ પોતાની ધરતી પર મેચ જીતી શક્યુ ના હતુ

વર્ષ 2011માં શ્રીલંકા, ભારત અને બાંગ્લાદેશ વર્લ્ડ કપના યજમાન હતા. તેમાંથી સૌથી મોટી ટીમ ઈન્ડિયા વિજયી રહી

આ વખતે ભારતમાં વર્લ્ડ કપ યોજાયો હોવાથી યજમાન ટીમની જીતની શક્યતા વધારે છે

શિયાળાની રજામાં પરિવાર સાથે કરો થાઈલેન્ડની ટુર, જાણો કેટલો થશે ખર્ચ