દરેક લોકોનું સ્વપ્ન હોય છે પોતાના ઘરના ઘરનું

3 ઓક્ટોબર 2023

Pic Credit- Social Media

બેંક ઓફ બરોડા 30 લાખ રૂપિયાની લોન પર 8.40 થી 10.60 ટકા વ્યાજ

બેંક ઓફ બરોડા પ્રોસેસિંગ ફી - લોનની કુલ રકમના 0.50 ટકા

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 8.40 થી 10.80 ટકાની વચ્ચે વસૂલે છે વ્યાજ

પ્રોસેસિંગ ફી - કુલ રકમના 0.50 ટકા અથવા વધુમાં વધુ 15,000 રૂપિયા

IDBI બેંક હોમ લોનનો વ્યાજદર 8.45 થી 12.25 ટકા

IDBI બેંક પ્રોસેસિંગ ફી - 5,000 થી 15,000 રૂપિયા સુધી

ઈન્ડિયન બેંક 8.45 થી 10.20 ટકા વ્યાજ પ્રોસેસિંગ ફી - લોનની રકમના 0.25 ટકા

યુકો બેંક 8.45 થી 12.60 ટકા વ્યાજ પ્રોસેસિંગ ફી - 1,500 થી 15,000 રૂપિયા

10,000નું રોકાણ કરી શરૂ કરો આ ધંધો થશે લાખોની કમાણી