આ વ્યવસાયમાં સારી કમાણી કરી શકો છો
credit-moneycontrol
આઝાદીથી જીવન જીવવા માટે તમારી પાસે વધારે પૈસા હોવા જરૂરી છે.
ખૂબ ઓછા રોકાણ સાથે તમે કેટરિંગનો ધંધો શરૂ કરી શકો છો
માત્ર 10,000 રૂપિયાથી આ ધંધો શરૂ કરી શકો છો. આટલા ઓછા ખર્ચે જોબને બદલે તમારો પોતાનો ધંધો શરૂ કરવો ખૂબ જ સરળ છે.
હાલના સમયમાં અનેક યુવાનો જોબ કરવાને બદલે પોતાનો ધંધો કરવાનું પસંદ કરી રહ્યા છે
ગમે ત્યારે અને ગમે ત્યાંથી કેટરિંગ વ્યવસાય શરૂ કરી શકો છો. આ માટે માત્ર સામગ્રી અને પાર્સલનો ખર્ચ કરવો પડશે.
લોકો સ્વચ્છતામાં રાખેલું જમવાનું વધારે પસંદ કરે છે. ધંધા ચોખું કિચન હોવું જરૂરી છે
ધંધામાં માત્ર વાસણો, ગેસ સિલિન્ડર જેવી વસ્તુની જરૂર પડશે
આ એક એવો ધંધો છે જેમાં મોટા રોકાણ કરવું પડતું નથી. આ એક એવો ધંધો છે જે કાયમ ચાલી શકે છે.
શરૂઆતમાં તમે આમાંથી દર મહિને 50,000 રૂપિયા સુધી કમાણી કરી શકો છો, જ્યારે ધંધો વધે છે, ત્યારે તમે દર મહિને લાખો રૂપિયાની કમાણી થઈ શકે છે
જો તમે આ વ્યવસાયમાં જવા માંગો છો, તો ધંધો વિશે ઑનલાઇન અને મિત્રો દ્વારા માર્કેટિંગ કરી શકો છો
જ્યારે ઓર્ડર તમારી પાસે આવવા લાગશે. હાલના સમયમાં લોકો નાની પાર્ટીઓ માટે પણ સારા કેટરરને ઓર્ડર આપે છે
આ બિઝનેસ કરો શરૂ, થશે લાખોની કમાણી
અહીં ક્લીક કરો