20/03/2024  

આ લોકો સાથે ભુલથી પણ ન રમવી જોઇએ હોળી

ફંગલ ઇન્ફેક્શનથી પીડિત સાથે હોળી રમવાનું ટાળો, તમને પણ થઇ શકે ઇન્ફેક્શન

ફંગલ ઇન્ફેક્શન

ધાધર ચેપને કારણે થાય છે,આ દર્દી સાથે હોળી રમવાથી તમને પણ થઇ શકે ધાધર

ધાધરની સમસ્યા

જેને ખરજવુ થયેલુ હોય તેની સાથે હોળી ન રમવી,રંગોથી સમસ્યા વધી શકે

ખરજવું  

સૉરાયિસસમાં ખંજવાળ,પોપડીવાળ ત્વચાની સમસ્યા હોય છે, રંગ સમસ્યામાં વધારો કરી શકે

સૉરાયિસસની સમસ્યા

COPDમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને હોળીના રંગોને કારણે આ સમસ્યા વધી શકે છે

chronic obstructive pulmonary disease 

આ રોગમાં શ્વસન માર્ગમાં સોજો આવી જાય છે,હોળીના રંગોથી ગંભીર સમસ્યા થઈ શકે છે

Bronchitis

હોળીના દિવસે ચારે તરફ ઉડતા રંગોથી શ્વાસ લેવામાં થઇ શકે તકલીફ  

અસ્થમાના દર્દી

ત્વચા માટે સારા મોઈશ્ચરાઈઝર અને સનસ્ક્રીનનો ઉપયોગ કરો, આંખો પર ચશ્મા પહેરો

સાવચેતી જરૂરી

હોળીના રંગોને કારણે કોઈ ચેપ લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લો, બેદરકારી ન રાખો

ડૉક્ટરની સલાહ