પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના લગ્નની તસવીરો સામે આવી

Courtesy: Instagram

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લગ્નના બંધનમાં બંધાયા

Courtesy: Instagram

બંનેએ લગ્નની તસવીરો ફેન્સ  સાથે શેર કરી છે

Courtesy: Instagram

આ તસવીરોમાં બંને પેસ્ટલ રંગના ડ્રેસમાં જોવા મળી રહ્યા છે

Courtesy: Instagram

પુલકિતની શેરવાની પર ઘણા મંત્રો છપાયેલા જોવા મળ્યા 

Courtesy: Instagram

લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

Courtesy: Instagram

ફેન્સ પુલકિત અને કૃતિને શુભકામનાઓ આપી રહ્યા છે

Courtesy: Instagram

બંનેની લવ સ્ટોરી ફિલ્મ 'પાગલપંતી'ના સેટથી શરૂ થઈ હતી

Courtesy: Instagram

બંને લવ લાઈફને લઈને  અવારનવાર ચર્ચામાં રહે છે

Courtesy: Instagram