હીના ખાન જંગલમાં સિંહની પુંછડી પકડીને ફરતી દેખાઇ

15 Dec 2023

Pic credit - Instagram 

અભિનેત્રી હીના ખાન હાલ મોરેશિયસના પ્રવાસે  

Pic credit - Instagram 

મોરેશિયસમાં હીના એકદમ નિડર અંદાજ જોવા મળી  

Pic credit - Instagram 

મોરેશિયસમાં તે પ્રાણીઓ સાથે જંગલમાં મુક્તપણે વિહરતી જોવા મળી

Pic credit - Instagram 

હીના ખાને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વીડિયો શેર કર્યો

Pic credit - Instagram 

હીના સેલ્ફી લેતી અને સફારી રાઇડ કરતી વીડિયોમાં નજરે પડી

Pic credit - Instagram 

વીડિયોમાં હીના ખાન કાચબા સાથે ચાલતી, ઝીબ્રાના ફોટા લેતી દેખાઇ

Pic credit - Instagram 

હીના મોરને ખવડાવતી અને ઝીબ્રાને ગળે લગાડતી જોવા મળી  

Pic credit - Instagram 

હીનાનો આ હિંમતભર્યો વીડિયો ચાહકોને આવી રહ્યો છે ખૂબ જ પસંદ  

Pic credit - Instagram 

22 વર્ષની અવતીન કૌરનો બોલ્ડેસ અવતાર, ફોટોસ વાયુવેગે વાયરલ થયા

14 Dec 2023

Pic credit - Instagram