12 માર્ચ 2024

IPLમાં કરોડો કમાયા બાદ  PoKમાં રમ્યો આ ખેલાડી 

સાઉથ આફ્રિકાનો  હર્ષલ ગિબ્સ એક સમયનો વિસ્ફોટક બેટ્સમેન

Pic Credit - BCCI

IPL 2008માં ગિબ્સ  ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો

Pic Credit - BCCI

2009માં ચેમ્પિયન બનનાર ડેક્કન ચાર્જર્સ ટીમમાં  ગિબ્સ સામેલ હતો

Pic Credit - BCCI

ગિબ્સ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પણ રમ્યો હતો

Pic Credit - BCCI

ગિબ્સ IPLમાં  ચાર સિઝન રમ્યો હતો

Pic Credit - BCCI

ગિબ્સ ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPLમાં રમ્યો

Pic Credit - BCCI

2021માં ગિબ્સ  કાશ્મીર પ્રીમિયર લીગમાં  પણ રમ્યો

Pic Credit - BCCI

કાશ્મીર પ્રીમિયર લીગમાં રમવા ગિબ્સ PoK ગયો હતો

Pic Credit - BCCI

કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે યુવરાજ સિંહનું નામ આ ખરાબ લિસ્ટમાં હશે, મામલો IPL સાથે જોડાયેલો છે