પથરીની વાત આવતા જ લોકો પીડા વિશે વિચારે છે.

23 Aug 2024

પરંતુ શું બીયર જેવી સરળ વસ્તુ ખરેખર આ સમસ્યામાંથી રાહત આપી શકે છે?

ચાલો જાણીએ કે શું બીયર પીવાથી ખરેખર પથરી મટે છે.

ઘણા લોકો માને છે કે બીયર પીવાથી પથરી મટે છે.

પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી

બીયર પીવાથી પેશાબ વધુ લાગે છે

જે પથરીને બહાર કાઢવામાં મદદ કરી શકે છે પરંતુ તેને પથરીનો ઈલાજ માનવામાં આવતો નથી.

પથરીથી બચવા માટે યોગ્ય ખોરાક ખાવો જરૂરી છે, આ સાથે કસરત કરવી અને પુષ્કળ પાણી પીવું જરૂરી છે.

તેથી, પથરીની સારવાર માટે ક્યારેય બીયર પર નિર્ભર ન રહો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાતોની સલાહ લેવી. 

All Image - Canva