વજન ઘટાડવા માટે અજમાવવામાં આવે છે ઘણી પદ્ધતિઓ

18 September 2023

Courtesy : Instagram

તેના માટે ગેરસમજ હશે તો થશે ગેરફાયદા

વજન વધે તો હાઈ બીપી, ડાયાબિટીસ જેવી બીમારી થઈ શકે

કસરત વજન ઘટાડવામાં ભજવે છે મહત્વની ભૂમિકા

નિષ્ણાતોના મતે આહાર અને કસરત વચ્ચે હોવું જોઈએ સંતુલન

લોકો કાર્બોહાઇડ્રેટ ખોરાકથી દૂર રહેવાની કરે છે ભૂલ

પોષક તત્વોની અછત ચક્કર અથવા નબળાઇનું કારણ બની શકે

લોકો ઝડપી પરિણામો માટે ભોજન છોડવાની કરે છે ભૂલ

સપ્લિમેન્ટ લેવાથી ત્વરિત પરિણામો મળે છે, પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે

રાત્રે વાળ ખુલ્લા રાખીને સૂવું જોઈએ કે બાંધી ને ?