20/09/23

AMCના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય કેસો અટકાવવા નવતર પ્રયાગ 

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે સુતળી બોલનો ઉપયોગ

સુતળી બોલ દ્વારા એમ.એલ.ઓ ઓઇલના છંટકાવની કામગીરી શરૂ કરાઈ 

જે જગ્યાએ પહોંચી શકાય તેમ ન હોય ત્યાં સુતળી બોલ દ્વારા દવાનો છંટકાવ

મચ્છરના બ્રિડીંગનો નાશ કરવા સુતળી બોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

ઓઈલવાળો સુતળી બોલ ફેંકવાથી ભરાયેલ પાણી ઉપર ઓઈલનું લેયર બંધાય છે

ઓઈલના લેયરના કારણે મચ્છરના લાર્વાનો નાશ થઈ જાય છે

આ સુતળીના બોલને 2-3 કલાક સુધી એમ.એલ.ઓ. ઓઈલ ભરેલ પાત્રમાં બોળવામાં આવે છે

આ રીતે મચ્છર ઉત્પન્ન કરતી જગ્યાઓ શોધીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે

કાળા ટમેટાની ખેતીથી મળશે બમ્પર આવક !