સ્વાદિષ્ટ, ખાટીમીઠી અને વિટામિન સીથી ભરપૂર હોય છે સ્ટ્રોબેરી
21 sept
સ્ટ્રોબેરી ખાવાથી સ્વાસ્થને અનેક ફાયદા થાય છે
21 sept
ફ્રુટમાં રહેલા મિનરલ્સ અને અનેક વિટામિન્સ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે
21 sept
સ્ટ્રોબેરી ખાવાની સાથે તેનો મિલ્કશેક બનાવીને પણ પી શકાય છે
ફાઇબર પેટની સમસ્યાથી પીડિત લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે
ડાયાબિટીસ માટે ફાયદાકારક માનવામાં આવે છે સ્ટ્રોબેરી
પોષક તત્વોની ઉણપને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે
સ્ટ્રોબેરી સ્કિન પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે
બાળકથી લઈને વૃદ્ધો સુધી કોઈ પણ ઉંમરની વ્યક્તિ આનું સેવન સરળતાથી કરી શકે છે
કેળામાં રહેલો છે પોષક તત્વોનો ભંડાર, જે સ્વાસ્થ માટે ફાયદાકારક છે
અહિ ક્લિક કરો