લોકોને સ્વસ્થ રહેવા માટે ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે

20 sept 2023

ફળોમાં વિટામિન, પ્રોટીન, મિનરલ્સ સહિતના પોષણ તત્વ  ભરપૂર પ્રમાણમાં હોય છે

કેળાને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે 

કેળામાં વિટામિન અને પોષક તત્વો હોય છે

કેળામાં વિટામિન B6 જોવા મળે છે, જે મગજની શક્તિ વધારવામાં ફાયદાકારક છે

કેળા યાદશક્તિને તેજ બનાવે છે

કેળા વજનને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે

કેળા કબજિયાત અને પેટની સમસ્યાઓમાં રાહત આપે છે

કેળામાં એમિનો એસિડની માત્રા વધુ હોવાને કારણે હોર્મોન્સનું સ્તર યોગ્ય રહે છે

કેળા હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે

સીતાફળ ખાવાના છે અદભુત ફાયદાઓ