દરરોજ અળસી ખાવાના ઘણા ફાયદા છે.
અળસીમાં રહેલા ફાઈબર અને ઓમેગા ફેટી એસિડ ડાયાબિટીઝને કંટ્રોલ કરે છે.
તે હદય સાથે સંબધિત બિમારીઓનુ જોખમ ઓછુ કરે છે.
અળસી કોલસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
અળસીના સેવનથી આર્થરાઈટિસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
અહી ક્લિક કરો