સીતાફળના ઘણા સ્વાસ્થ્ય લાભો છે

19 Sept 2023

સીતાફળમાં ઘણા બધા ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે

(photo : asiafarming.com)

સીતાફળ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે

(photo : Dream Garden)

 કસ્ટર્ડ એપલમાં ફાઈબરની ભરપૂર માત્રા તમારા બ્લડ પ્રેશરને ઘટાડવામાં પણ મદદ કરે છે

આ ફળ કબજિયાતના દર્દીઓ માટે સારું સાબિત થઈ શકે છે

સીતાફળ દાંતને મજબૂત બનાવે છે

સીતાફળ વજન વધારવામાં ફાયદાકારક છે

લોહીમાં હેમોગ્લોબિનની ઊણપ હોય તો સીતાફળનું સેવન ગુણકારી નીવડે છે 

લોહીમાં હેમોગ્લોબિનની ઊણપ હોય તો સીતાફળનું સેવન ગુણકારી નીવડે છે 

સીતાફળ આંખ માટે પણ ફાયદાકારક છે

શું તમે જાણો છો વિશ્વનું સૌથી મોટું ફળ ક્યું છે