3 એપ્રિલ 2024

અંગક્રિશ રઘુવંશીનો કમાલ

IPL 2024ની 16મી મેચમાં દિલ્હી સામે KKRની  ધુંઆધાર બેટિંગ

Pic Credit -  IPL

KKRના 18 વર્ષના બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીની  દમદાર ઈનિંગ

Pic Credit -  IPL

અંગક્રિશ રઘુવંશીએ  27 બોલમાં 54 રન  ફટકાર્યા હતા

Pic Credit -  IPL

IPLની પહેલી જ ઈનિંગમાં રમી યાદગાર ઈનિંગ

Pic Credit -  IPL

રઘુવંશીએ 200ની  સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા

Pic Credit -  IPL

54 રનની ઈનિંગમાં  5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા

Pic Credit -  IPL

KKRના માલિક  શાહરુખ ખાન પણ રઘુવંશીની બેટિંગ જોઈ ખુશ થયા

Pic Credit -  IPL

અંગક્રિશ રઘુવંશીના  પિતા ટેનિસ ખેલાડી,  માતા બાસ્કેટબોલ પ્લેયર હતા   

Pic Credit -  IPL

IPL 2024: બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલીની 'સ્પેશિયલ સદી', રચ્યો ઈતિહાસ