26 જાન્યુઆરી 2024

સાનિયા મિર્ઝાએ અરીસામાં જોઈ પોતાને  શું કહ્યું?

Pic Credit - ATP

ભારતીય ટેનિસ સ્ટાર  સાનિયા મિર્ઝા હાલ  ખૂબ જ ચર્ચામાં

Pic Credit - ATP

સાનિયા મિર્ઝાએ  13 વર્ષના લગ્ન બાદ  લીધા છૂટાછેડા

Pic Credit - ATP

સાનિયાએ પાકિસ્તાનના  પૂર્વ કેપ્ટન શોએબ મલિક  સાથે કર્યા હતા લગ્ન

Pic Credit - ATP

શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે કર્યા ત્રીજા લગ્ન

Pic Credit - ATP

સાનિયા મિર્ઝા હાલ  ઓસ્ટ્રેલિયન ઓપનમાં  કરી રહી છે કોમેન્ટ્રી

Pic Credit - ATP

છૂટાછેડા બાદ સાનિયાએ સોશિયલ મીડિયા પર  ફોટો પોસ્ટ કર્યો

Pic Credit - ATP

ફોટોમાં સાનિયા મિર્ઝા  અરીસામાં પોતાને  જોઈ રહી છે

Pic Credit - ATP

સાનિયા મિર્ઝાએ ફોટોના કેપ્શનમાં લખ્યું -  'Reflection' (પ્રતિબિંબ)

વિશ્વના નંબર 1 ઓલરાઉન્ડરની આંખો ખરાબ, કરિયર જોખમમાં, સારવાર પર મોટો ખર્ચ