The Kapil Sharma Showના કલાકારો એક એપિસોડની કેટલી ફી લે છે ?

એક એપિસોડના 50 લાખ લે છે કપિલ શર્મા

એક એપિસોડના 10 થી 12 લાખ લે છે કૃષ્ણા અભિષેક

એક એપિસોડના 10 લાખ ચાર્જ  કરે છે અર્ચના

એક એપિસોડના 10 થી 12 લાખ ચાર્જ  કરે છે ભારતી

એક એપિસોડના  7 લાખ ચાર્જ  કરે છે ચંદન પ્રભાકર

એક એપિસોડના  5 લાખ ચાર્જ  કરે છે કીકુ શારદા

એક એપિસોડના  5 થી 7 લાખ ચાર્જ  કરે છે સુમોના