શિક્ષક દિવસ માટે શિક્ષકોને ભેટ આપવાનું વિચારી રહ્યા છો ?
શિક્ષક દિવસ દર વર્ષે 5 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે
આ દિવસે વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને કેટલીક ખાસ ભેટ આપી શકે છે
અહીં અમે તમારા માટે કેટલાક ગિફ્ટ આઈડિયા લાવ્યા છીએ જે બજેટ ફ્રેન્ડલી છે
ગુરુને પુસ્તકનું ગિફ્ટ આપવું એ એક સસ્તી અને સારી ભેટના વિકલ્પ તરીકે છે, તમે શિક્ષકને કેટલાક સારા પુસ્તકો ભેટમાં આપી શકો છો
ફોટો ફ્રેમ એક સારો ભેટ વિકલ્પ તરીકે છે. જો તમારી પાસે તમારા શિક્ષક સાથેનો ફોટો છે, તો તે ફોટોને ફ્રેમમાં મૂકી યાદગીરી રૂપે આપી શકો
તમે તમારા ગુરુને છોડ પણ ભેટ તરીકે આપી શકાય છે, ઘણા એવા છોડ છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે
શિક્ષક અને કલમનો અનોખો સંબંધ છે. આવી સ્થિતિમાં, તમે શિક્ષકને એક સારી પેન ભેટમાં આપી શકો છો
તમે ભેટ તરીકે ફૂલ પણ આપી શકો છો. શિક્ષકના મનપસંદ ફ્લાવર વિશે માહિતી મેળવી અને તેને એક બુકે/ફૂલ પણ ભેટ આપી શકાય છે
ટીચર્સ ડે પર તમે ગ્રીટિંગ કાર્ડની સાથે ચોકલેટ પણ આપી શકો છો. આ એક સારો ભેટ વિકલ્પ તરીકે છે
ફળ અને શાકભાજીની છાલ તમને ઘણા રોગોથી આપશે રાહત
અહીં ક્લિક કરો