આજે બોલિવુડ અભિનેત્રી સારાનો જન્મદિવસ છે

સારા અલી ખાન આજે 28મો જન્મદિવસ ઉજવી રહી છે

અભિનેત્રીએ ખુબ ઓછા સમયમાં બોલિવુડમાં શાનદાર ફિલ્મો આપી

અભિનેત્રીની નેટવર્થ  અંદાજે 40 કરોડ છે

વર્ષની 6 કરોડની કમાણી કરે છે સારા

સારા અલી ખાન સ્ટાર કિડ્સમાં સૌથી સફળ છે

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનની બોલ્ડ સ્ટાઇલ બધાને પસંદ છે

સારા લવ આજ કલ, કુલી નંબર 1, સિમ્બા, અતરંગી રે, કેદારનાથ, જરા હટકે જરા બચકે અને ગેસલાઇટ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે

સારા અવારનવાર મંદિર અને મસ્જિદની મુલાકાત લે છે

ભારતનું પ્રાચીન નામ શું હતુ તમને ખબર છે?, જાણો અહીં