ખરેખર ભારતનું પ્રાચીન નામ શું હતુ તમને ખબર છે? જાણો અહીં
ભારતનું નામ ભારત પડતા પહેલા એક નહીં અનેક નામ હતા
જેમાં ભારતના પહેલા ભારતવર્ષ , આર્યાવર્ત,
હિન્દુસ્તાન
સહિત ના
મ
હતા
ભારતનું સૌથી જૂનું નામ આર્યાવર્ત હતુ જે ઈતિહાસ મુજબ અહી પહેલા આર્યો રહેતા હતા પણ ભારતનો ઉત્તરભાગ જ આર્યાવર્ત તરીકે ઓળખાતો
જે બાદ હસ્તિનાપુરના રાજા દુશ્યંત અને રાની શકુંતલાના પુત્ર ભરતના નામ પર દેશનુ નામ ભારત અને ભારતવંશ રાખવામાં આવ્યુ હતુ
જે બાદ ભારતનો ઈતિહાસ સિંધુ ઘાટી સાથે જોડાયેલો હતો જેના કારણે સિંધુથી હિન્દૂ પણ નામ પડ્યુ
સિંધુ નદીના કિનારે વસેલુ હોવાથી તેને હિન્દુસ્તાન પણ નામ અપાયુ
જે બાદ સિંધુને અગ્રેજીમાં ઈન્ડસ કહેવામાં આવતુ હતુ જેનાથી ઈન્ડિયા નામ પાડવામાં આવ્યુ
ખરેખર ગુજરાતનું સાચુ નામ શું હતુ તમને ખબર છે?
અહીં ક્લિક કરો