ગુલઝાર કે જાવેદ અખ્તર, એક ગીત માટે કોણ કેટલી લે છે ફી ? જાણો અહીં

હિન્દી સિનેમાના ફેમસ ગીતકાર ગુલઝારે પોતાના કરિયરમાં કેટલાય જબરદસ્ત ગીતો લખ્યા છે

જાવેદ અખ્તર પણ હિન્દી સિનેમાના ફેમસ ગીતકાર છે ત્યારે આ બન્નેમાં કોણ કેટલી ફી લે છે ચાલો જાણીએ

89 વર્ષની ઉંમરે પણ ગુલઝાર સાહેબ આજની જનરેશનના પણ દિલ જીતી લે તેવા ગીતો લખે છે 

રિપોર્ટ મુજબ ગુલઝાર એક ગીત લખવા માટે 15 થી 20 લાખ ફી લે છે

ત્યારે જાવેદ અખ્તર એક ગીત માટે 10 થી 15 લાખની વચ્ચે ફી લે છે

આમ ફીના મામલે ગુલઝાર જાવેદ અખ્તર કરતા વધુ ફી લે છે જો કે બન્ને પોતાના લખાણના કારણે બોલિવુડમાં ખુબ જ ફેમસ છે

દિલ તો બચ્ચા હૈ જી, છલ્લા, હીર, જય હો જેવા અનેક શાનદાર ગીતો લખ્યા છે તેમાંથી જય હો માટે ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ પણ મળ્યો છે 

મિત્ર હોય તો આવો !, મિકા સિંહે બેસ્ટ ફ્રેન્ડને જન્મ દિવસ પર ગિફ્ટ કરી 4 કરોડની પ્રોપર્ટી