મિત્ર હોય તો આવો ! મિકા સિંહે બેસ્ટ ફ્રેન્ડને જન્મ દિવસ પર ગિફ્ટ કરી 4 કરોડની પ્રોપર્ટી

બોલિવૂડનો ફેમસ સિંગર મીકા સિંહ તેની ગાયકી માટે ખુબ જાણીતા છે.

તે સાથે જ તે ખુબ દયાળુ વ્યક્તિ તરીકે પણ જાણીતા છે

ત્યારે મિકા સિંહ ફરી એકવાર પોતાના સારા વર્તનને કારણે સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયો છે

મિકા સિંહે તેના બેસ્ટ ફ્રેન્ડ કંવલજીત સિંહને 4 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ગિફ્ટ કરી છે

મિકાએ કંવલજીત સિંહ તેમના જન્મદિવસે દિલ્હી અને મુંબઈમાં ફ્લેટ ખરીદી આપ્યા છે

આ સમાચાર સામે આવ્યા બાદ લોકો મિકા સિંહના જોરદાર વખાણ કરી રહ્યા છે

નાચવા-કૂદવાથી ઉત્પન્ન થશે વીજળી, આ આવિષ્કાર બદલી શકે છે દૂનિયા