અભિનેતા ગુલશન દેવૈયા પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે

29 December 2023

Photo : Instagram

 છૂટાછેડા પછી તે તેની ભૂતપૂર્વ પત્ની સાથે ફરીથી પ્રેમમાં પડ્યો છે

29 December 2023

Photo : Instagram

ગુલશન દેવૈયા તેની ભૂતપૂર્વ પત્ની કલ્લીરોઈ સાથે 2012માં લગ્ન કર્યા હતા અને 2020માં છુટાછેડા લીધા હતા

29 December 2023

Photo : Instagram

છૂટાછેડા બાદ ભૂતપૂર્વ પત્ની સારા મિત્રો બની ગયા હતા

29 December 2023

Photo : Instagram

હવે બંન્ને સાથે મળીને કામ કરવા માંગે છે

29 December 2023

Photo : Instagram

ગુલશન અને કલ્લીરોઈએ હજુ સુધી લગ્ન કરવાનું વિચાર્યું નથી, તે પોતાની હેપ્પી સ્પેસમાં છે

29 December 2023

Photo : Instagram

દહાડ સિરીઝમાં ગુલશનના કામના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા

29 December 2023

Photo : Instagram

છૂટાછેડા પછી પણ તેઓ ઘણા સારા મિત્રો રહ્યા છે

29 December 2023

Photo : Instagram

છૂટાછેડા પછી કલ્લી રોય-ગુલશન ફરી એકબીજાને ડેટ કરી રહ્યા છે

29 December 2023

Photo : Instagram

બોલિવુડમાં એન્ટ્રી કરશે સચિનની લાડલી સારા તેંડુલકર ? ફોટો વાયરલ થતા ઉઠી ચર્ચા