9 Dec 2023

ગુજરાતીઓના ફેવરીટ કોમેડી કિંગ ખજૂરભાઈએ કર્યા લગ્ન

Pic Credit Social Media

મીનાક્ષી દવે નામની યુવતી સાથે ખજૂરભાઈ લગ્નના બંધનમાં બંધાયા

ખજૂરભાઈ અને મીનાક્ષી દવેના અરેન્જ મેરેજ થયા છે

નીતિન જાનીના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ગમી ગયો અને ખજૂર માટે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો

મીનાક્ષી અમરેલીના દોલતી ગામની વતની છે અને ફાર્મસી બેચલર છે.

મીનાક્ષીને જ્યારે ખબર પડી તેના માટે ખજૂરભાઈનું લગ્નનુ માગુ આવ્યુ છે તો તેમણે તરત હા પાડી દીધી હતી

મીનાક્ષી અને ખજૂર સગાઈ પહેલા માત્ર એકવાર એક જાહેર કાર્યક્રમ દરમિયાન મળ્યા હતા

કાર્યક્રમમાં મળ્યા ત્યારે ખજૂરભાઈ અને મીનાક્ષી એકબીજાને ઓળખતા ન હતા. 

સગાઈ બાદ સૌપ્રથમવાર ફોન ખજૂરભાઈએ મીનાક્ષીને કર્યો હતો એ બાદ બંને વચ્ચે વાતો શરૂ થઈ હતી

Courtesy : Instagram

09 ડિસેમ્બર 2023

'કાચા બદામ ગર્લ વાઇનનો ગ્લાસ લઈ બોબી દેઓલ સ્ટાઇલમાં ડાન્સ કરતાં થઈ ટ્રોલ

Pic Credit - Instagram