19 September  2024

Photo : Instagram

નવરાત્રી દરમિયાન એશ્વર્યાના ગરબા પર ખેલૈયા ઝુમી ઉઠે છે

19 September  2024

Photo : Instagram

ઐશ્વર્યા મજમુદાર એક ભારતીય સિંગર છે

19 September  2024

Photo : Instagram

ઐશ્વર્યા મજમુદારના માતા-પિતા બંન્ને સિંગર છે

Photo : Instagram

7 વર્ષની ઉંમરે રિયાલિટી શોમાં ભાગ લીધો હતો

Photo : Instagram

15 વર્ષની ઉંમરે રિયાલિટી શો જીતીને લોકપ્રિયતા મેળવી હતી

Photo : Instagram

 ગુજરાતી લોક ગાયિકા ઐશ્વર્યા મજમુદારનું વિદેશમાં પણ મોટું નામ છે

Photo : Instagram

ગુજરાતમાં ગરબા ક્વીન તરીકે પ્રખ્યાત છે એશ્વર્યા

Photo : Instagram

ગરબા કિવનના ગરબાથી ખેલૈયાઓ ઝુમી ઉઠે છે

Photo : Instagram

એશ્વર્યાના ચાહકો ગુજરાત નહિ પરંતુ વિદેશમાં પણ છે

Photo : Instagram

એશ્વર્યા કેટલાક બોલિવુડ ફિલ્મોમાં પણ ગીત ગાય ચૂકી છે