ગુજરાતના આ 10 ફિલ્મ સ્ટાર્સે હિન્દી સિનેમામાં મચાવી ધૂમ

Courtesy : Instagram

03 January, 2023 

પ્રતિક ગાંધી જે ગુજરાતનું ગૌરવ છે

Courtesy : Instagram

અભિનેત્રી શ્રદ્ધા ડાંગર જે હેલ્લારો જેવી મૂવીમાં જોવા મળી છે

Courtesy : Instagram

જાણીતી ગુજરાતી ફિલ્મની અભિનેત્રી અલીશા પ્રજાપતિ

Courtesy : Instagram

અભિનેતા યશ સોની પણ થિયેટરમાં આગવી ઓળખ ધરાવે છે

Courtesy : Instagram

આરોહી પટેલ કે જેણે લવની ભવાઇ મૂવી દ્વારા દર્શકોના દિલ જીતી લીધા હતા

Courtesy : Instagram

ગુજરાતી ફિલ્મમાં કોમેડી માટે જાણીતા મિત્રા ગઢવી

Courtesy : Instagram

સુપરસ્ટાર રૌનક કામદાર પણ દરેકની નજરમાં છે

Courtesy : Instagram

'શુભ આરંભ' ફિલ્મથી શરૂઆત કરનાર અભિનેત્રી દીક્ષા જોશી

Courtesy : Instagram

ફિલ્મ ઉદ્યોગની એક તેજસ્વી સ્ટાર નેત્રી ત્રિવેદી

Courtesy : Instagram

'છેલો દિવસ' ફિલ્મથી નામના મેળવેલ એક્ટર મલ્હાર ઠાકર

Courtesy : Instagram

18 વર્ષ પહેલા કેવી દેખાતી હતી જયા કિશોરી ?