આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનની થઈ શરૂઆત
31 ઓક્ટોબર 2023
Pic Credit- TV9 / Social Media
અમદાવાદમાં થયું સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનનું આયોજન
મહારાણા પ્રતાપના વંશજ લક્ષ્યરાજસિંહજીએ મા ઉમિયાની કરી પુજા-અર્ચના
અહીં ક્લિક કરો
15 રાજવી વારસદારોએ મા ઉમિયાના નિર્માણાધીન મંદિર શિલાનું કર્યું પૂજન
રાજવી વારસદારોની પધરામણીથી સામાજિક સમરસતાનું ઉદાહરણ ઉભું થયું
અખંડ ભારતમાં પોતાનું રાજ્ય સમર્પિત કરનાર રાજવીઓનું કર્યું સન્માન
1 લાખથી વધુ રાષ્ટ્ર પ્રેમી જનતા સરદાર પટેલની જીવનગાથાનું કર્યું રસપાન
યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું કરાયું આયોજન
રાજકોટના પટોળા છે જગ વિખ્યાત, હાથવણાટથી તૈયાર થાય છે પટોળા અને ડિઝાઇન
અહીં ક્લિક કરો