ઠાકોરજીને ધરાવવામાં આવ્યો અનેક વાનગીઓનો અન્નકૂટ
13 નવેમ્બર 2023
Pic Credit- BAPS
દેશ-વિદેશના તમામ BAPS સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટની ઉજવણી
સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 1200થી વધારે વાનગીઓનો અન્નકૂટ
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/webstories
45 દિવસ પહેલાથી શરૂ કરવામાં આવી હતી તૈયારીઓ
સંતોની સાથે 1500 હરિભક્તોએ એક મહિના સુધી કરી હતી સેવા
અન્નકૂટ પ્રસાદના 1.5 લાખ બોક્સને જર્મન ટેકનોલોજીથી તૈયાર કરાયા
અન્નકૂટના પ્રસાદનું વિતરણ ભક્તોને મંદિરો દ્વારા કરવામાં આવશે
ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કરવામાં આવશે પ્રસાદનું વિતરણ
અન્નકૂટની સાથે સાંસ્કૃતિક પ્રદર્શનનું પણ કરાયું આયોજન
સોમનાથ મંદિરમાં દિવાળીએ રખાઇ વિશેષ પૂજા
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/web-stories/pecial-pooja-held-in-somnath-temple-on-diwali-2023-girsomnath