આ શાકભાજીને ફેબ્રુઆરી મહિનામાં ઘરમાં કુંડામાં ઉગાડો

09 Feb 2024

તમે તમારા ઘરમાં કેટલીક શાકભાજી ઉગાડી શકો છો

ફેબ્રુઆરીમાં ઠંડી ઓછી થવાથી પાક સારો ઉગે છે   

કેટલાક શાકભાજી ઘરે કુંડામાં સરળતાથી ઉગાડી શકો છો

કુંડામાં દુધી અને ગલકાની શાકભાજી વાવી શકો છો

આ મહિનામાં કારેલા પણ ઉગાડી શકાય છે, તે કુંડામાં ખૂબ સારી રીતે ઉગે છે

લીલા મરચાનો છોડ પણ કુંડામાં એકદમ સરળતાથી ઉગે છે

ભીંડાનું શાક પણ કુંડામાં સરળતાથી ઉગાડી શકાય છે

ટામેટા અને આદુ પણ કુંડામાં વાવી શકાય છે