સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ ટક્કર મારશે PM મોદીની પ્રતિમા

પુણેની લવાસા સિટી ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનશે

આ પ્રતિમા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હશે

આ પ્રતિમાની ઉંચાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા વધુ હશે

પીએમ મોદીની પ્રતિમાની ઊંચાઈ 190-200 મીટર હશે

 જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે

 સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 183 મીટર છે

PM મોદીની પ્રતિમાનું અનાવરણ આ વર્ષે કરવાની શક્યતા છે

યુરિક એસિડની સમસ્યા દૂર થશે! ખાઓ આ ફળો