તમન્ના ભાટિયા હાલના દિવસોમાં સાઉથના પ્રોજેક્ટ્સને લઈને સતત ચર્ચામાં છે

સાઉથ અભિનેત્રી તમન્ના ભાટિયાએ લેટેસ્ટ ફોટો શેર કર્યા છે

આ ફોટોમાં તમન્ના ભાટિયા સિલ્ક સાડી પહેરેલી જોવા મળી રહી છે

તમન્ના ભાટિયાનો સાડીમાં શાહી અંદાજ જોવા મળ્યો

સાડીમાં તમન્નાએ કિલર પોઝ આપ્યા છે

ગ્રીન પિંક સાડી, ગોલ્ડન વર્ક બ્લાઉઝ સાથે માથામાં ગજરો નાંખ્યો છે

ગ્રીન પિંક સાડી, ગોલ્ડન વર્ક બ્લાઉઝ સાથે માથામાં ગજરો નાંખ્યો છે

આ રેડ ડિઝાઈનર ડ્રેસમાં તમન્ના અપ્સરા લાગી રહી છે

10 ઓગસ્ટે અભિનેત્રીની ફિલ્મ જેલર રિલીઝ થશે

પર્પલ સાડી, ગ્લેમર્સ લુક, ભોજપુરી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી