ગુગલના કર્મચારીઓને મળે છે કરોડોમાં પગાર, જાણો કઈ પોસ્ટ પર કેટલી સેલરી
ગુગલના કર્મચારીઓની સેલેરી જાણીને તમે પણ ચોકી જશો
ગુગલ પોતાના કર્મચારીઓને સરેરાશ 2,79,803 ડોલર સેલરી આપી રહી હતી એટલે ભારતીય રુપિયા મુજબ 2.30 કરોડ
ગુગલ સોફ્ટવેર એન્જિનિયરને સૌથી વધારે સેલરી આપે છે 2022માં તેમનો પગાર 5.90 કરોડ રુપિયા હતો
એકાઉન્ટન્ટ અને ઓડિટરને 90 લાખથી 1.16 કરોડ, તો બિઝનેસ અનાલિસ્ટને 98 લાખથી 1.40 કરોડ
રિસર્ચ સાયન્ટિસ્ટની સેલરી 1.10 કરોડ હોય છે તો એન્જિનિયર મેનેજરને 1.5 થી 2 કરોડનો પગાર મળે છે
ગ્રાફિક ડિઝાઈનરને ગુગલમાં 98 લાખ થી 1.5 કરોડ અને પ્રોડક્ટ માર્કેટિંગ મેનેજરને 1 કરોડથી લઈ 1.5 કરોડ પગાર મળે છે
ગુગલના સેલરી સ્ટ્રક્ચરમાં સ્ટોકનો વિકલ્પ અને બોનસ પણ સામેલ હોય છે જે બેઝિક સેલરીથી ઘણું વધારે છે
ઉંમર મુજબ દરરોજ કેટલું ચાલવું જોઈએ?
અહીં ક્લિક કરો