04 January 2024

Photo : Instagram

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને સૌ કોઈ જાણે છે

04 January 2024

Photo : Instagram

ગૂગલના બોસ સુંદર પિચાઈ દર મહિને કેટલી કમાણી કરે છે જાણો

04 January 2024

Photo : Instagram

સુંદર વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા સીઈઓમાં સામેલ છે

04 January 2024

Photo : Instagram

સુંદર પિચાઈએ ચેન્નાઈની જવાહર વિદ્યાલયમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું

04 January 2024

Photo : Instagram

સુંદર પિચાઈએIIT ખડગપુરમાંથી કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી

04 January 2024

Photo : Instagram

 પિચાઈ વર્ષ 2019માં Googleના CEO બન્યા હતા

04 January 2024

Photo : Instagram

સુંદર પિચાઈ  42 વર્ષની ઉમરે જ ગુગલના સીઈઓ બન્યા હતા 

04 January 2024

Photo : Instagram

સુંદરની સફળતામાં પત્ની અંજલિની મોટી ભૂમિકા છે

04 January 2024

Photo : Instagram

સુંદર પિચાઈને ગુગલની પૈરંટ કંપનીએ વર્ષ 2022માં 22.6 કરોડ ડોલર આપ્યા હતા

04 January 2024

Photo : Instagram

ભારતીય રુપિયામાં સુંદર પિચાઈને અંદાજે 1,854 કરોડ રુપિયા ( એક દિવસની સેલેરી 5 કરોડથી વધુ )

એક રણજી સિઝન રમી કરોડપતિ બની શકે છે ખેલાડીઓ, જાણો એક મેચ કેટલી ફી મળે છે?