13 October 2023

ગીરસોમનાથના મૂળ દ્વારકાના દરિયાના કિનારેથી મળ્યો મહાકાય મૃત કાચબો

કોડિનારના દરિયા કિનારા પરથી શેડ્યુલ એકમાં આવતો મહાકાય કાચબો મળી આવ્યો

એક ટન જેટલા વજનનો અલભ્ય ગણાતી ગ્રીન જાતિનો મૃત કાચબો મળી આવ્યો છે

દુર્લભ પ્રકારનો કાચબો મૃત મળી આવતા પ્રકૃતિપ્રેમીઓએ વનવિભાગને જાણ કરી

દરિયા ગ્રીન જાતિનો આ કાચબો વિશ્વનો બીજા નંબરનો મોટો કાચબો છે

આ મહાકાય કાચબાનું વજન 200 કિલો કરતા વધુ હોય છે 

આ ગ્રીનજાતિના કાચબાની લંબાઈ 4 ફુટ હોવાનુ અનુમાન છે.

મૃત કાયબાના મૃતદેહને વનવિભાગે પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો છે. 

પીએમ બાદ સામે આવશે કે શેડ્યુલ 1માં આવતા કાચબાનું મોત ક્યા કારણોસર થયુ

લાલ કિલ્લો પહેલા લાલ નહીં, પરંતુ આવા રંગનો હતો

13/10/2023  

Image - britannica