ગૃહિણીઓ બજારમાંથી ઘી ખરીદવાને બદલે ઘરે મલાઈમાંથી બનાવે છે ઘી

Courtesy : freepik

09 January, 2023 

જો કે પૅનમાં ઘી કાઢવામાં ગૃહિણીઓને કરવી પડે છે ઘણી મહેનત

Courtesy : freepik

માત્ર 10 જ મિનિટમાં કૂકરમાં મલાઇમાંથી ઘી કાઢી શકાય છે

Courtesy : freepik

સૌ પ્રથમ કુકરમાં મલાઈ અને 2 કપ સામાન્ય પાણી લો

Courtesy : freepik

કૂકરમાં ક્રીમ અને પાણી નાખીને બરાબર મિક્સ કરી લો

Courtesy : freepik

આ રીત માટે તમારે કૂકરમાં બરફ ઉમેરવાની જરુર નથી

Courtesy : freepik

કૂકરનું ઢાંકણ બંધ કરી મધ્યમ તાપ પર તેની 2 સીટી વાગવા દો

Courtesy : freepik

કૂકરનું પ્રેશરનીકળી જાય એટલે તેનું ઢાંકણું ખોલી દો

Courtesy : freepik

મલાઇને ગેસ પર ગરમ કરી હલાવતા રહો,રંગ અને ટેક્સચર બદલાઈ જશે

Courtesy : freepik

માવો અને ઘી તળિયે સ્પષ્ટ દેખાવા લાગે ત્યારે તેને ગાળી લો, ઘી તૈયાર

Courtesy : freepik

શિયાળાની ઋતુમાં બજારમાં મળે છે તાજા લીલા વટાણા

Courtesy : freepik

08 January, 2023