શિયાળાની ઋતુમાં બજારમાં મળે છે તાજા લીલા વટાણા
Courtesy : freepik
08 January, 2023
લીલા વટાણાને ચોક્કસ રીતથી સ્ટોર કરીને લાંબો સમય સાચવી શકાય
લીલા વટાણાને લાંબો સમય સ્ટોર કરીએ તો થઇ જાય છે થોડા નરમ
વટાણા થોડા દિવસમાં સુકાવા લાગે તો સ્ટોર કરવાની રીત યોગ્ય નથી
લીલા વટાણાને યોગ્ય રીતે સ્ટોર કરવા માટે ચોક્કસ રીત અપનાવો
વટાણાને સીધા રેફ્રિજરેટરમાં સ્ટોર કરવાની રીત છે ખોટી
વટાણાને હંમેશા એર ટાઇટ કન્ટેનરમાં રાખવા જોઇએ
વટાણાને છિલકા કાઢ્યા વિના જ એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવાથી તે સુકાતા નથી
આ રીતે જ વટાણાને એક વર્ષ માટે પણ સંગ્રહિત કરી શકો છો
રાતે સ્વેટર પહેરીને સૂવાથી જાણો શું થાય છે નુકસાન
Courtesy : Socail Media
07 January, 2023
અહીં ક્લિક કરો