વધુ પડતા ગુસ્સાને કારણે આ સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી જાય છે
05 Dec 2023
સામાન્ય રીતે બધાને ગુસ્સો આવે છે, પરંતુ કેટલાક લોકો નાની-નાની વાતો પર ગુસ્સે થવા લાગે છે, આ સ્વાસ્થ્ય માટે સારું નથી.
વધુ પડતો ગુસ્સાને કારણે તણાવ અનુભવવા લાગે છે, જે ઊંઘની પદ્ધતિમાં ખલેલ પહોંચાડે છે અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
જ્યારે તમને વધારે પડતો ગુસ્સો આવે છે ત્યારે તેની સીધી અસર હૃદયને થાય છે તેનાથી હાર્ટ એટેક પણ આવી શકે છે
જ્યારે ગુસ્સો આવે છે, ત્યારે શરીરમાં એડ્રેનાલિન હોર્મોનનો સ્ત્રાવ થવા લાગે છે, જે નર્વસનેસ વધારે છે
વઘુ પડતો ગુસ્સો કરવાથી હૃદયના ધબકારા વધવા લાગે છે કેટલાક લોકોને પરસેવો પણ નીકળી જાય છે.
વાસ્તવમાં, એડ્રેનાલિન એક હોર્મોન છે જે સિગ્નલની જેમ કામ કરે છે અને શરીરમાં જરુર હોય ત્યારે ફાઈટ કરવામાં મદદ કરે છે
જ્યારે તમને ખૂબ ગુસ્સો આવે છે, ત્યારે આરામથી બેસો, ઊંડા શ્વાસ લો અને તમારી જાતને શાંત કરવા માટે ધીમે ધીમે 10 થી 1 ઉલટ ગણતરી કરો.
તમારી જાતને ભાવનાત્મક રીતે મજબૂત કરવા માટે, દરરોજ થોડો સમય ધ્યાન કરો જેનાથી ગુસ્સો શાંત થઈ જશે
શિયાળામાં આ રીતે આદુ ખાઓ, મોસમી રોગો રહેશે દૂર
અહીં ક્લિક કરો