15-10-2023
દુનિયામાં સૌથી ગરીબ વિસ્તાર છે ગાઝા પટ્ટી
Image - pixabay
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ગાઝા પટ્ટી ફરી ચર્ચામાં છે
ગાઝા પટ્ટી વિશ્વમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો વિસ્તાર છે
ગાઝા પટ્ટીમાં લગભગ 21 લાખ લોકો રહે છે
ગાઝા પટ્ટીની લંબાઈ 41 કિમી અને પહોળાઈ 12 કિમી છે
વિશ્વ બેંકના રિપાર્ટ પ્રમાણે ગાઝા પટ્ટીમાં 60 ટકા યુવા બેરોજગાર છે
UNના રિપોર્ટ અનુસાર ગાઝા પટ્ટી વિશ્વમાં સૌથી ગરીબ વિસ્તારોમાંથી એક છે
ગાઝાને પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસનો ગઢ માનવામાં આવે છે
ઈઝરાયેલ દ્વારા હમાસના ગઢ ગાઝા પર સતત બોમ્બમારો કરાઈ રહ્યો છે
શું સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ઝેર બની જાય છે? નાસાએ આપ્યો જવાબ
Learn more