દુનિયાના ટોપ-20 અમીરોની યાદીમાં ગૌતમ અદાણીની એન્ટ્રી
ગૌતમ અદાણીની વિશ્વના ટોચના અમીરોની યાદીમાં જોરદાર વાપસી
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ગૌતમ અદાણીને 19મો ક્રમ મળ્યો
રિપોર્ટ અનુસાર, અદાણીની નેટવર્થમાં $ 2.17 બિલિયનનો વધારો થયો
ગૌતમ અદાણીની નેટવર્થ હવે વધીને $ 61.4 બિલિયન થઈ ગઈ
અદાણીની સંપતિમાં રૂ. 17 હજાર કરોડનો વધારો થયો
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને ફટકો પડયો હતો
શું તમને પણ થઈ ગયા છે આંખોની નીચે ડાર્ક સર્કલ? તો આ આસાન ટિપ્સથી કરો દૂર
અહીં ક્લીક કરો