શું તમને પણ થઈ ગયા છે આંખોની નીચે ડાર્ક સર્કલ? તો આ આસાન ટિપ્સથી કરો દૂર

આંખોની નીચે થતા કાળા ડાઘા ચહેરાની ખુબસુરતીને બગાડે છે. 

આ ડાર્ક સર્કલ આવવાનું કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને અવ્યવસ્થિત ભોજન છે.

ત્યારે નેચુરલ રીત આપનાવી તમે આ ડાર્ક સર્કલને તમારી આંખો નીચેથી દૂર કરી શકો છો.

સૌથી પહેલા 7 થી 8 કલાકની પુરતી ઉંઘ લેવી ખુબ જ જરુરી છે.

ટી બેગનો યુઝ કરીને તમે ડાર્ક સર્કલ દૂર કરી શકો છો જેને તમારે થોડો સમય આંખો પર ટી બેગ રાખવાની રહશે

તમારા રોજના ભોજનમાં વિટામીન C અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર ફ્રુટ અને શાકભાજી એડ કરો.

મોબાઈલ અને લેપટોપ યૂઝ કરતા પ્રોટેક્ટર સ્ક્રીન લગાવી રાખે જેનાથી આંખોને પણ નુકસાન નહી થાય

શરીરમાં પાણીની કમીથી પણ ડાર્ક સર્કલ થાય છે આથી ભરપૂર પાણી પીવો  

આ વસ્તુઓ ન ખાનારોને 30 પછી હાડકાંમાંથી આવવા લાગશે કટ-કટનો અવાજ, જાણો તે વસ્તુઓ વિશે