ઘાટકોપરના આંગણે 37માં વર્ષે ગણેશજીની સ્થાપના
27 September 2023
Photos - social media
હાલમાં સમગ્ર દેશમાં 10 દિવસ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી આ પવિત્ર પર્વની ઉજવણી કરવાં આવી રહી છે.
Photos - social media
ઘાટકોપરના આંગણે 37માં વર્ષે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે
અહીં ક્લિક કરો
અહીં એક પગે હાથીના મસ્તક પર ઉભેલા સાદુ માટીના ગણેશજી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા.
Photos - social media
આ સાથે વિષ્ણુ ભગવાનની આંગળી પર ફરતા ચક્ર પર ઉભેલા 6 હાથ વાળા ગણેશજીની મોટી મૂર્તિ બિરાજમાન છે.
Photos - social media
વૈષ્ણોદેવી, શિવ કૈલાશ પર્વત , શીશ મહેલ જેવી અનેક ઝાંખી ઘરે બનાવવામાં આવી છે.
Photos - social media
અહીં ભવ્ય ગજેન્દ્ર મોક્ષની ઝાખીના દર્શન કરવા લોકોની ભીડ ઉમટે છે.
Photos - social media
હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ગજેન્દ્ર મોક્ષનો જાપ જીવનમાં સકારાત્મકતા લાવે છે.
Photos - social media
આયોજકોને ત્યાં બાપાના આગમન થી લઇ એમની વિદાયી સુધીના દિવસો હર્ષ આનંદ સાથે ઉજવવામાં આવે છે.
Photos - social media
સોમનાથ મંદિર ખાતે વિધાર્થીઓએ માટીના ગણેશ બનાવ્યા
અહીં ક્લિક કરો